Pages

Sunday, 20 October 2019

ભારતના પ્રમુખ શહેરોના ભૌગોલિક ઉપનામ

ભારતના પ્રમુખ શહેરોના ભૌગોલિક ઉપનામ

     * ભૌગોલિક ઉપનામ - શહેર *

. રાજસ્થાનનું ગૌરવચિત્તોડગઢ
. ઈશ્વરનું નિવાસ સ્થાનપ્રયાગ
. પાંચ નદીઓની ભૂમિપંજાબ
. સાત ટાપુઓનું નગરમુંબઈ
. બુનકરોનું શહેરપાનીપત
. અંતરીક્ષનું શહેરબેંગ્લોર
. ડાયમંડ હાર્બરકોલકત્તા
. ઇલેક્ટ્રોનિક નગરબેગ્લોર
. ત્યોહારનું શહેરમદુરાઈ
૧૦. સુવર્ણ મંદિરોનું શહેરઅમૃતસર
૧૧. મહેલોનું શહેરકોલકત્તા
૧૨. નવાબોનું શહેરલખનૌ
૧૩. સ્ટીલ નગરીજમશેદપુર
૧૪. પર્વતોની રાનીમસુરી
૧૫. રૈલિયોનું નગરનવી દિલ્લી
૧૬. ભારતનું પ્રવેશ દ્વારમુંબઈ
૧૭. પૂર્વનું વેનિસકોચ્ચિ
૧૮. ભારતનું પીટ્સબર્ગજમશેદપુર
૧૯. ભારતનું મૈનચેસ્ટરઅમદાવાદ
૨૦. મસાલોનો બગીચોકેરળ
૨૧. ગુલાબી નગરજયપુર
૨૨. ક્વીન ઓફ ડેક્કનપુણે
૨૩. ભારતનું હોલીવુડમુંબઈ
૨૪. ઝીલોનું નગરશ્રીનગર
૨૫. ફળના ઝાડોનું સ્વર્ગસિક્કિમ
૨૬. પહાડોની રાણીનેતરહાટ
૨૭. ભારતનું ડેટ્રોઈટપીથમપુર
૨૮. પૂર્વનું પેરીસજયપુર
૨૯. મીઠાનું સીટીગુજરાત
૩૦. સોયાનો પ્રદેશમધ્યપ્રદેશ
૩૧. દક્ષિણ ભારતની ગંગાકાવેરી
૩૨. બ્લુ માઉન્ટેનનીલગીરી પહાડીયા
૩૩. રાજસ્થાન નું હ્રદયઅજમેર
૩૪. સૂરમાં નગરીબરેલી
૩૫. ખુંશ્બુઓનું શહેરકન્નૌજ
૩૬. કાશીની બહેનગાજીપુર
૩૭. રાજસ્થાનનું શિમલામાઉન્ટ આબુ
૩૮. કર્ણાટકનું રત્નમૈસુર
૩૯. અરબ સાગરની રાનીકોચ્ચી
૪૦. ભારતનું સ્વિટ્ઝર્લૅન્ડકશ્મીર
૪૧. મંદિરો અને ઘાટોનું નગરવારાણસી
૪૨. ભારતનું પેરીસજયપુર
૪૩. વરસાદનું ઘરમેઘાલય
૪૪. બગીચોનું શહેરકપૂરથલા
૪૫. પૃથ્વીનું સ્વર્ગશ્રીનગર
૪૬. પહાડોની નગરીડુંગરપુર
૪૭. ગોલ્ડન સીટીઅમૃતસર

No comments:

Post a Comment

Supported by CoreBlogging