Pages

Sunday, 20 October 2019

૨૭ નક્ષત્રો

નક્ષત્ર
રાશિ
અંશ
આકૃતિ
સ્વામી
દેવ
૧. અશ્વિની
મેષ
૦°- ૧૩°૨૦’
અશ્વમુખ
કેતુ
અશ્વિની
૨. ભરણી
મેષ
૧૩°૨૦’- ૨૬°૪૦’
યોનિ
શુક્ર
યમ
૩. કૃતિકા
મેષ- વૃષભ
૨૬°૪૦’- ૧૦°
અસ્તરો
સૂર્ય
અગ્નિ
૪. રોહિણી
વૃષભ
૧૦°- ૨૩°૨૦’
શકટ
ચન્દ્ર
પ્રજાપતિ
૫. મૃગશીર્ષ
વૃષભ- મિથુન
૨૩°૨૦’- ૬°૪૦’
હરણમુખ
મંગળ
સોમ
૬. આર્દ્રા
મિથુન
૬°૪૦’- ૨૦°
મણિ
રાહુ
રૂદ્ર
૭. પુનર્વસુ
મિથુન- કર્ક
૨૦°- ૩°૨૦’
ધનુષ્ય
ગુરુ
આદિતી
૮. પુષ્ય
કર્ક
૩°૨૦’- ૧૬°૪૦’
પુષ્પ
શનિ
બૃહસ્પતિ
૯. આશ્લેષા
કર્ક
૧૬°૪૦’- ૩૦°
સર્પ
બુધ
સૂર્ય
૧૦. મઘા
સિંહ
૦°- ૧૩°૨૦’
પાલખી
કેતુ
પિતર
૧૧. પૂર્વાફાલ્ગુની
સિંહ
૧૩°૨૦’- ૨૬°૪૦’
પલંગના પાયા
શુક્ર
ભગ
૧૨. ઉત્તરાફાલ્ગુની
સિંહ- કન્યા
૨૬°૪૦’- ૧૦°
પલંગ
સૂર્ય
અયમા
૧૩. હસ્ત
કન્યા
૧૦°- ૨૩°૨૦’
હાથનો પંજો
ચન્દ્ર
સવિતા
૧૪. ચિત્રા
કન્યા- તુલા
૨૩°૨૦’- ૬°૪૦’
મોતી
મંગળ
ત્વષ્ટા
૧૫. સ્વાતિ
તુલા
૬°૪૦’- ૨૦°
પ્રવાલ
રાહુ
વાયુ
૧૬. વિશાખા
તુલા- વૃશ્ચિક
૨૦°- ૩°૨૦’
ચાકડો
ગુરુ
ઈન્દ્રાગ્નિ
૧૭. અનુરાધા
વૃશ્ચિક
૩°૨૦’- ૧૬°૪૦’
છત્ર
શનિ
મિત્ર
૧૮. જ્યેષ્ઠા
વૃશ્ચિક
૧૬°૪૦’- ૩૦°
કુંડલ
બુધ
ઈન્દ્ર
૧૯. મૂળ
ધનુ
૦°- ૧૩°૨૦’
મૂળિયાનાં ભારા
કેતુ
નિઋર્તિ
૨૦. પૂર્વાષાઢા
ધનુ
૧૩°૨૦’- ૨૬°૪૦’
પંખા
શુક્ર
આપઃ
૨૧. ઉત્તરાષાઢા
ધનુ- મકર
૨૬°૪૦’- ૧૦°
હસ્તિદંત
સૂર્ય
વિશ્વૈદૈવ
૨૨. શ્રવણ
મકર
૧૦°- ૨૩°૨૦’
પગલાં
ચન્દ્ર
વિષ્ણુ
૨૩. ધનિષ્ઠા
મકર- કુંભ
૨૩°૨૦’- ૬°૪૦’
મૃદંગ
મંગળ
વસુ
૨૪. શતતારકા
કુંભ
૬°૪૦’- ૨૦°
વર્તુલ
રાહુ
વરુણ
૨૫. પૂર્વાભાદ્રપદા
કુંભ- મીન
૨૦°- ૩°૨૦’
પાયા
ગુરુ
અજએકપાદ
૨૬. ઉત્તરાભાદ્રપદા
મીન
૩°૨૦’- ૧૬°૪૦’
જોડકાં
શનિ
અહિર્બુધન્ય
૨૭. રેવતી
મીન
૧૬°૪૦’- ૩૦°
મૃદંગ
બુધ
પુષા


No comments:

Post a Comment

Supported by CoreBlogging